Videos

રાજકોટ જિલ્લા પંચાયતમાં બળવાખોરોનો બળવો આવ્યો સામે

કોંગ્રેસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયત ફરી એક વખત વિવાદમાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં કારોબારી બેઠક મળે તે પહેલાં જ કારોબારી સમિતીના ચેરમેન રેખાબેન પટોળીયાએ રાજીનામુ આપી દેતા જિલ્લા પંચાયત નું રાજકારણ ગરમાયુ છે.. આવો જોઈએ શુ છે જિલ્લા પંચાયતનું ગરમાતું રાજકારણ..?

Video Thumbnail
Advertisement

Read More