Videos

જાગો જગન્નાથ: જુઓ જિજ્ઞેશ કવિરાજ અને દેવાંગી પટેલના કંઠે જગતના નાથની આરાધના

રથયાત્રા પહેલાં આપણી ચેનલ ઝી 24 કલાક ખાસ તમારા માટે લઈને આવી છે ભગવાન જગન્નાથજીની સુરસાધના. જગતના નાથની સુરસાધનામાં અત્યારે આપણી સાથે જોડાયાં છે જાણીતાં ગુજરાતી કલાકાર જિજ્ઞેશ કવિરાજ અને દેવાંગી પટેલ. તો રથયાત્રામાં ભગવાનને પધારવા આવો સૌ સાથે મળીને કહીએ- જાગો જગન્નાથ.

Video Thumbnail
Advertisement

Read More