Videos

કોંગ્રેસના વિધાનસભા ઘેરાવ કાર્યક્રમને લઇને ગાંધીનગરમાં પોલીસની કિલ્લે બંધી

ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly) ત્રણ દિવસનું ટૂકું સત્ર સોમવારથી(Mondady) મળવા જઈ રહ્યું છે. ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસે (Congress) પણ વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની પુરતી તૈયારી કરી લીધી છે. કોંગ્રેસ દ્વારા વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેને લઇને ગુજરાત પોલીસ દ્વારા ગાંધીનગરમાં સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ વિધાનસભાની આસપાસના મુખ્ય રસ્તાઓ પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

Video Thumbnail
Advertisement

Read More