Videos

લોકસભા ચૂંટણીને લઇ પીએમ મોદી કર્યું ટ્વિટ, મતદાન કરવા કરી અપીલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકીય, વ્યાપાર, મનોરંજન, બોલીવુડ, રમત અને મીડિયા જગતની હસ્તિઓથી આજે અપીલ કરી છે કે તે મતદાતાઓને મતદાન પ્રતિ જાગરૂત બનાવવામાં મદદ કરે. જેથી આગામી લોકસભા ચૂંટણીમાં વધારેથી વધારે લોકો મતાધિકારનો પ્રયોગ કરી શકે.

Video Thumbnail
Advertisement

Read More