Videos

પીએમ મોદી પહોંચ્યા રશિયા, પુતિન સાથે કરશે મુલાકાત

બે દિવસીય પ્રવાસ પર રશિયા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વ્લાદિવોસ્તોકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી છે. રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદી રશિયાની મુખ્ય શિપ બિલ્ડિંગ યાર્ડની સંયુક્ત મુલાકાત માટે નિકળી ગયા છે. આજે બપોરે બંને નેતાઓ વચ્ચે સમિટ બેઠક યોજાશે. ત્યારબાદ ડેલિગેશન લેવેલની વાતચીત પણ થશે.

Video Thumbnail
Advertisement

Read More