Videos

અમદાવાદમાં પાયલ રોહતગીની ધરપકડ

અભિનેત્રી પાયલ રોહતગીની રાજસ્થાન પોલીસે અટકાયત કરી છે. અમદાવાદ સ્થિત પોતાના ઘરેથી પાયલ રોહતગીની ધરપકડ થઇ હોવાની માહિતી પાયલ રોહતગીએ ટ્વિટ કરીને આપી હતી. સાથે જ સવાલ પણ ઉભો કર્યો છે કે, શું વાણી સ્વતંત્રતા મજાક છે? ઉલ્લેખનીય છે કે અભિનેત્રી સોશિયલ મીડિયામાં નહેરુ પરિવાર અંગે વિવાદિત પોસ્ટ કરી હતી. જે અંગે બુંદી જિલ્લામાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

Video Thumbnail
Advertisement

Read More