Videos

છોટાઉદેપુરના જામલા પાસે બે ટ્રકની સામસામે જોરદાર ટક્કર, એકનું મોત

છોટાઉદેપુરના જામલા પાસે બે ટ્રકની સામસામે જોરદાર ટક્કર થઈ છે. આ અકસ્માતમાં એક શ્રમજીવી મજૂરનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું જ્યારે અન્ય એક મજૂર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્તને 108 દ્વારા છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પોલીસે ઘટન સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Video Thumbnail
Advertisement

Read More