Videos

ગુજરાત યુનિવર્સિટીમાં NSUI દ્વારા વિદ્યાર્થી સેનેટની ચૂંટણીને લઇ હોબાળો

ગુજરાત યુનીવર્સીટીમાં યોજાનારી વિદ્યાર્થી સેનેટ અને વેલ્ફેરની ચુંટણી મામલે નિમાયેલી ચુંટણી સમિતિની બેઠક યોજાઈ... ચુંટણી માટે નીમાયેલા અધિકારીઓએ મતદાન પ્રક્રિયામાંથી માગેલી મુક્તિ મામલે કર્મચારીઓને સુરક્ષાનું આશ્વાસન આપવામાં આવ્યું તો સાથે જ જમા થયેલી મતદારોની યાદીનું સ્ક્રુટીની કરવામાં આવ્યું...

Video Thumbnail
Advertisement

Read More