Videos

કોરોના: વિદેશથી આવતા લોકોને અલગ કલરનું કડુ પહેરાવાશે

વિધાનસભા ગૃહમાં આજે કોરોના વાયરસનો મુદ્દો ઉઠ્યો, આરોગ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું કે વિદેશની કોઈ પણ ફ્લાઈટ રાજ્યમાં આવતી નથી. વિદેશમાં ફસાયેલા ભારતીયોને સરકાર મદદ કરે છે. વિદેશથી આવતા લોકોને અલગ કલરનું કડું પહેરાવવામાં આશે. કોઈને લક્ષ્ણ દેખાશે તો 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રખાશે.

Video Thumbnail
Advertisement

Read More