Videos

રાજકોટ: માર્કેટ યાર્ડના કમિશન એજન્ટ એસોશિએશનના પ્રમુખનું રાજીનામું

9 દિવસ બાદ રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot market yard) ની હડતાળ (Strike) આખરે ગઈકાલે સમેટાઇ હતી. જેના બાદ આજથી માર્કેટ યાર્ડમાં અલગ અલગ જણસીઓની હરાજી શરૂ થઈ હતી. આ સાથે જ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. સત્તાધીશોની લાલ આંખ બાદ હડતાળનો સુખદ અંત આવ્યો હતો. સત્તાધીશોની લાલ આંખ સામે કમિશન એજન્ટો અને વેપારીઓ ઝૂક્યા હતા. ત્યારે હવે માર્કેટ યાર્ડમાં પડતર માલની હરાજી બાદ નવા માલની આવક થશે. મગફળી, કપાસ, જીરું, ચણા, લસણ અને અજમા સહિતની જણસીની હરાજી આજથી યાર્ડમાં શરૂ થઈ છે.

Video Thumbnail
Advertisement

Read More