Videos

ઓડિયો ક્લિપ વિવાદ: MLA નરેશ પટેલે આપ્યું મોટું નિવેદન

બોગસ આદિવાસી દાખલા મુદ્દે ગણદેવીના ધારાસભ્યની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. દાહોદના કોઇક ભાજપી કાર્યકર્તા અને આદિવાસીએ ધારાસભ્ય નરેશ પટેલને કર્યો હતો ફોન. ફોનમાં બોગસ આદિવાસી દાખલા મુદ્દે સમાજને ભેગો કરી સમર્થનની કરી માંગ. ધારાસભ્યએ ભાજપી સરકાર જ બોગસ દાખલાઓ સંદર્ભે કાયદો લાવી હોવાનુ જણાવ્યું. સાંસદ મનસુખ વસાવા બોગસ દાખલા મુદ્દે સમાજને સમર્થન કરતા હોવાની વાત પર ધારાસભ્ય અકળાયા હતાં. આ સમગ્ર મામલે નરેશ પટેલે સ્પષ્ટતા કરતા નિવેદન આપ્યું.

Video Thumbnail
Advertisement

Read More