Videos

LRD અનામત મુદ્દે આદિવાસીઓના સમર્થનમાં આવ્યા MLA મહેશ વસાવા

LRD અનામત મુદ્દે ભાજપના 4 સાંસદો દ્વારા આદિવાસી મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના પત્ર લખવાની વાતને રાજકીય રમત આદિવાસી ધારાસભ્ય મહેશ વસાવા ગણાવી હતી. આદિવાસી નેતા અને ધારાસભ્ય મહેશ વસાવાએ આદિવાસી બચાવ સમિતિના સમર્થનમાં સામે આવ્યા હતા. આદિવાસી અનામતને લઈને જરૂર પડે આદિવાસી વિસ્તાર બંધ આપવાનની તૈયારી બતાવી હતી. વિધાનસભાના ઘેરાવામાં પણ આદિવાસીઓ ખભે ખભા મિલાવીને કામ કરશે.

Video Thumbnail
Advertisement

Read More