Videos

વલસાડના ચણવાઈમાં એમ્બ્યુલન્સનો કરાયો દુરઉપયોગ

વલસાડની ચણવાઈ ખાતે આવેલી પીએચસીમાં વપરાતી એમ્બ્યુલન્સનો દૂર ઉપયોગ થાય છે. દર્દીઓને લઈ જવાના બદલે ફૂલ છોડના કુંડા, ગાર્ડન સજાવટનો સમાન લઈ જવામાં ઉપયોગ કરાય છે. એમ્બ્યુલન્સમાંથી ફૂલ છોડ, તેમજ કુંડા અને સજાવતનો સમાન મળી આવ્યો હતો. આ સમગ્ર બાબતને લઈ મેડિકલ ઓફિસરે મૌન ધારણ કર્યું હતું.

Video Thumbnail
Advertisement

Read More