Videos

વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર સર્જાઈ મોટી દુર્ઘટના

વડોદરા (Vadodara) ના અકોટા દાંડિયા બજાર બ્રિજ (Akota Dandiya Bajar bridge) પર મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સોલાર પેનલ (Solar Panel) ની સીટ લગાવવા માટે બાંધેલ પાલક અચાનક તૂટી પડ્યો હતો. જેમાં નીચે ત્રણ મજૂરો દબાયા હતા. આ ઘટનામાં એક મજૂરની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઘટના સમયે સ્થળ પર 22 મજૂરો કામ કરી રહ્યા હતા. કોન્ટ્રાક્ટર દ્વારા સેફ્ટીના સાધનો વગર કામ કરાવવામાં આવતું હતું. ત્યારે પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે.

Video Thumbnail
Advertisement

Read More