Videos

રાહુલ ગાંધી જન આક્રોશ રેલી માટે ધરમપુર આવશે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર શ્રીગણેશ કરવા આવતીકાલે ગુજરાત આવનાર છે. ધરમપુર ખાતે યોજાનાર જન આક્રોશ રેલીમાં તેઓ હાજરી આપશે અને ગુજરાતમાં પ્રચારના શ્રીગણેશ કરશે.

Video Thumbnail
Advertisement

Read More