Videos

લોકસભા ચૂંટણીના પરિણામને લઈને અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર હસમુખ પટેલે શું કહ્યું

ભાજપના અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર હસમુખ પટેલે 3 લાખ કરતા વધુ લીડ થી પોતાની જીતનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મોદી સરકારની કામગીરી અને લોકોનો પ્રધાનમંત્રી પ્રત્યેનો પ્રેમ ભાજપને જીત અપાવશે તો સાથે જ પોતાના વિસ્તારમાં વિકાસ કાર્યો રોડમેપ તૈયાર હોવાનો કર્યો

Video Thumbnail
Advertisement

Read More