Videos

લોકસભા ચૂંટણી 2019ના પરિણામને લઈને રાજ્યમાં કેવી છે તૈયારી, જુઓ વીડિયો

ગુરુવારે લોકસભાની ચૂંટણી માટે મતગતરી થવાની છે ત્યારે ચૂંટણીપંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે, આ અંગે વધુ જણાવતા મુખ્ય નિર્વાચન અધિકારી એસ.મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું કે, વિધાનસભા દીઠ પાંચ વીવીપેટની ગણતરી કરવાની હોવાને કારણે ત્રણથી ચાર કલાક પરિણામ મોડું જાહેર થાય તેવી સંભાવનાઓ રહેલી છે

Video Thumbnail
Advertisement

Read More