Videos

પંચમહાલ: જુઓ શાળાની બિસ્માર હાલત વચ્ચે દેશનું ભવિષ્ય કંઈ રીતે ભણી રહ્યું છે!

શાળાને શિક્ષણનું મંદિર ગણવામાં આવે છે.ત્યારે શિક્ષાના આ મંદિરો કે જ્યાં ભવિષ્યના ભારત નિર્માણનું કાર્ય કરવામાં આવે છે, તેની હાલત ગુજરાત અને તેમાંય ખાસ કરીને પંચમહાલ જિલ્લામાં ખૂબ જ કથળેલી અને દયનિય છે.શાળાની હાલત બિસ્માર છે તેમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી.શું છે હકીકત આ બિસ્માર શિક્ષા મંદિરોની આવો જોઈએ..

Video Thumbnail
Advertisement

Read More