Videos

રાજ્ય સરકાર હાઇકોર્ટમાં માર્યો યુ-ટર્ન, આજથી રાજ્યમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત

નવા મોટર વ્હિકલ એક્ટ બાદ ગુજરાતમાં હેલ્મેટના કાયદાને લઇને ખૂબ વિરોધ થઇ રહ્યો હતો. જેને લઇને રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપી હતી. જેને લઇને હેલમેટ મરજિયાત કરવા બદલ આજે હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ સુનાવણી થઈ હતી. હેલ્મેટ મામલે રાજ્ય સરકારને હાઈકોર્ટ દ્વારા નોટીસને આપવામાં આવી હતી.

Video Thumbnail
Advertisement

Read More