Videos

જસદણ ભાજપ જૂથવાદ હવે ચરમસીમાએ

જસદણ ભાજપ જૂથવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. હવે બોધરા જૂથ અને બાવળિયા જૂથના સમર્થકો સામસામે આવ્યા છે. બન્ને જૂથના સભ્યોની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ પરિસ્થિતમાં બોધરા જૂથના સભ્યોએ કોંગ્રેસ નેતાઓના ફોટો સ્ટેટ્સમાં મુકતા વિવાદ વકર્યો છે.

Video Thumbnail
Advertisement

Read More