Videos

IndiaKaArth: આપણા જીવનનો દરેક ભાગ સંસ્કૃતિનો હિસ્સો છે: સુભાષ ચંદ્રા

ભારતની માટીની મહેક, પરંપરા અને વારસો, ઈતિહાસ, કલા અને સંસ્કૃતિની ખુશબુને અનુભવ કરાવનારું ભારતનો પહેલો બહુક્ષેત્રીય સંસ્કૃતિ તહેવાર ‘અર્થ’ (Arth: A Culture Fest) નો ત્રણ દિવસીય કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. તેના શુભારંભના અવસર પર બોલતા રાજ્યસભાના સાંસદ સુભાષ ચંદ્રાએ કહ્યું કે, ‘અર્થ એ કલ્ચર ફેસ્ટ’ આ સંદર્ભે બહ જ ખાસ છે કે, આ સાંસ્કૃતિક પર્વએ યુવાઓ મનમાં સભ્યતા અને સંસ્કૃતિના મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન કરી છે. મારા વિચારથી સંસ્કૃતિ માનવ જાતિ માટે બધુ જ છે.

Video Thumbnail
Advertisement

Read More