Videos

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત, જુઓ Video

રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.જેમાં એપ્રિલ મહિનાથી તમામ શાળાઓ માટે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે.ગુજરાત રાજ્યમાં આવેલી તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ નું વેકેશન cbsc બોર્ડની માફક જ આપવાનું રહેશે. નવું શૈક્ષણિક સત્ર એપ્રિલ માસથી શરૂ થશે અને ત્યારબાદ 4 મે થી ૭મી જૂન સુધીનું ઉનાળું વેકેશન રહેશે.

Video Thumbnail
Advertisement

Read More