Videos

ઊંધ્યા વિના કેટલા દિવસ જીવી શકાય ? ઊંઘ ન આવે ત્યારે શરીર પર થાય છે આવી અસર

How many days can you live without sleep? Such an effect occurs on the body when you do not sleep

શરીર સ્વસ્થ રહે તે માટે જરૂરી છે કે તમે નિયમિત 7 થી 9 કલાકની ઊંઘ કરો. જો ઊંઘ બરાબર થાય છે તો બોડી સેલ્સને પણ આરામ મળે છે અને શરીર તંદુરસ્ત રહે છે. સાથે જ તમે દિવસ પર કામ કરવા માટે એક્ટિવ રહી શકો છો. પરંતુ જો તમે નિયમિત રીતે ઓછી ઊંઘ કરો છો તો શરીરમાં દિવસ પર આળસનો અનુભવ થાય છે અને કોઈ પણ કામ કરી શકાતું નથી. જોકે ઊંઘ ન કરવાથી ફક્ત આ તકલીફ જ નહીં પરંતુ અન્ય ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. જેમ કે જો તમે ઊંઘ બરાબર ન કરો તો તમે ડિપ્રેશનના શિકાર પણ થઈ શકો છો. ઊંઘ કર્યા વિના વ્યક્તિના જીવ ઉપર પણ જોખમ ઊભું થઈ શકે છે. 

Video Thumbnail
Advertisement

How many days can you live without sleep? Such an effect occurs on the body when you do not sleep

Read More