Videos

માતા-પિતાને સુખી જીવન આપવા માછીમારી કરવા ગયો, પરત ફર્યો તો માતા-પિતા જ જીવિત ન હતા.....

દરિયામાં માછીમારી કરવા ગયેલો નવસારીના જીતુ રાઠોડને પાકિસ્તાન નેવીએ પકડી જેલમાં નાંખ્યો હતો. માતા-પિતાની ચિંતામાં ઘરે ક્યારે જઈશની જીતુની આશ 5 વર્ષે પૂર્ણ થઈ, પરંતુ ઘરે આવ્યો તો માતા - પિતા બંને આ ફાની દુનિયા છોડી ગયાનું જાણતા જ જીતુ જીવન સામે ભાંગી પડ્યો હતો. જોકે નવું જીવન મળ્યાનો આનંદ સાથે જીતુએ નવજીવનની શરૂઆત કરી છે.

Video Thumbnail
Advertisement

Read More