Videos

હાર્દિક પટેલ ક્યાં છે? પત્નીની એક ટ્વીટથી ખળભળાટ

રાજદ્રોહ કેસમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની ધરપકડ બાદ જામીન પર મુક્ત કરાયા હતા. જો કે તેમની પત્નીએ ટ્વીટ કરીને જણાવ્યું કે મુક્ત થયા બાદ હાર્દિક ઘરે આવ્યા નથી...તેમણે ક્રાઇમબ્રાંચના અધિકારીઓ પર આરોપ પણ લગાવ્યો કે, ક્રાઇમબ્રાંચના અધિકારીઓ સપ્તાહમાં 2 વખત આવીને પુછે છે કે હાર્દિક ક્યાં છે. તેમણે એમ પણ કહ્યું કે પોલીસ ઘરમાં ઘુસીને તપાસ પણ કરે છે અને પછી ચાલ્યા જાય છે પણ અમારો ગુનો શું છે? મહત્વનું છે કે હાર્દિક પટેલને રાજદ્રોહ સહિતના કેસમાં હાજર ન થતાં ધરપકડ કરીને જેલ મોકલાયા હતા. જો કે બાદમાં 15 હજારના જામીન પર મુક્ત થયા હતા.

Video Thumbnail
Advertisement

Read More