Videos

રાજ્ય સરકાર સામે હવે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ મેદાને

રાજ્યના તમામ તલાટી કમ મંત્રીને પોતાના મોબાઇલમા ઈ-ટાસ એપ ડાઉનલોડ ન કરવા આદેશ આપાવમાં આવ્યો છે. તલાટીની ઓનલાઈન હાજરી અને જીઓગ્રાફીક લોકેશન માટે એપ ડાઉનલોડ કરવા ડીડીઓએ સુચના આપી હતી. એંડ્રોઈડ ફોન ન ધરાવતા કર્મચારીને ફોન વસાવવા દબાણ કરાતું હોવાનુ સામે આવ્યું હતું. રેવન્યુ તલાટીની ક્યારેય હાજરી લેવામાં નથી આવતી તો તલાટી કમ મંત્રી ની કેમ? આ પ્રકારના પ્રશ્નો તલાટીઓ દ્વારા ઉઠાવામાં આવ્યા હતા.

Video Thumbnail
Advertisement

Read More