Videos

ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનની DyCM નીતિન પટેલ સાથે યોજાઈ બેઠક

ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનની DyCM નીતિન પટેલ સાથે યોજાઈ બેઠક હતી. DyCM સાથેની બેઠક બાદ ટીચર્સ એસો.એ 1 ઓગસ્ટના રોજ જાહેર કરેલી હડતાળ મોકૂફ રાખવાનો કર્યો નિર્ણય છે. મેડિકલ ટીચર્સ એસોસિએશનને બેઠકમાં પ્રશ્નોના નિરાકરણ માટે ખાતરી આપવામાં આવી હતી અને 2 ઓગસ્ટના રોજ DyCM સાથે મેડિકલ ટીચર્સ એસો.ની ફરી બેઠક યોજાશે. DyCMની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં ACS FD, ACS GAD અને ACS ME હાજર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ખાલી જગ્યા ભરવી, કેન્દ્રના નિયમ મુજબ પગારધોરણ, હાઇકોર્ટના ચુકાદા મુજબ DA જેવા વિવિધ 8 પ્રશ્નોને લઈને નારાજગી છે. 6 સરકારી, 8 GMERS અને 2 મ્યુની. મેડીકલ કોલેજના ટીચર્સ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા છે.

Video Thumbnail
Advertisement

Read More