Videos

ભારે વરસાદના પગલે રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં સર્જાયા કેવા દ્રશ્યો! જુઓ વીડિયો

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ભાગ્યે જ એવા કોઇ વિસ્તાર હશે જ્યાં મેઘરાજાની એન્ટ્રી નહીં થઇ હોય. ત્યારે કેટલાક એવા વિસ્તારો પણ સામે આવ્યાં છે જ્યા ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. સૌથી વધારે વરસાદ મધ્ય ગુજરાતમાં છે, ત્યાર બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો નંબર આવે છે.

Video Thumbnail
Advertisement

Read More