Videos

મોરબીના વાવડી રોડ પર એપાર્ટમેન્ટમાં ભીષણ આગ, એકનું મોત

મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ સાહેબ એપાર્ટમેન્ટમાં બીજા માટે આજે સવારે અચાનક આગ લાગી હતી અને આગ લાગવાના કારણે ઘરની અંદર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે જેના માટે પરિવારજનોએ પાલિકા ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે અને કહ્યું છે કે, આગના બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા પાલિકાના ફાયર ફાયટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યુ હતું પરંતુ અફસોસ કે ફાયર ફાઈટરમાં ટેક્નિકલ ખામી હોવાના કારણે આગ પર પાણીનો મારો થઇ શકયો ન હતો જેના કારણે આગ વિકરાળ બની હતી અને એક વ્યક્તિનું અકસ્માતે મોત થયું ત્યાં સુધી બીજું ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યો ન હતું તેથી સ્થાનિક લોકોમાં આક્રોશની લાગણી હતી.

Video Thumbnail
Advertisement

Read More