Videos

બનાસકાંઠામાં ફરીથી તીડ ત્રાટકવાની દહેશતથી ખેડૂતો ચિંતામાં

બનાસકાંઠા જિલ્લાના પાકિસ્તાનને અડીને આવેલા નડાબેટના ઝીરો પોઇન્ટ ઉપર ફરીથી તીડનો ઝુંડ દેખાતા જિલ્લાના ખેડૂતો ભયભીત બન્યા છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ બનાસકાંઠા જિલ્લામાં 17 દિવસ સુધી તીડોએ આતંક મચાવી 13 તાલુકાઓના 114 જેટલા ગામડાઓમાં ખેડૂતોના ખેતરમાં ઉભેલો એરંડા,દાડમ,જીરું,રાયડો તેમજ અન્ય રવિ પાકનો સફાયો બોલાવ્યો હતો જેમાં તીડોએ 5842 ખેડૂતોની 12,109 હેક્ટર જમીનમાં નુકશાન કર્યું હતું.

Video Thumbnail
Advertisement

Read More