Videos

મોરબીમાં ખેડૂતોને ખાવા પડી રહ્યા છે ધક્કા, જાણો કેમ...

મોરબી જીલ્લામાં ચણાની ખરીદી માટે ચાલતી નોંધણીમાં ખેડુતોને ધક્કા ખાવા પડી રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસથી મોરબીના યાર્ડ ખાતે ખેડુતો હેરાન થઇ રહ્યાં છે. ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા ખેડુતોના પ્રશ્ને યાર્ડમાં પોહચ્યા હતા. હાલમાં કોમ્પ્યુટર ઓછા હોવાથી મોરબી જીલ્લાના ખેડૂતોમાં માથાકુટ થયા છે.

Video Thumbnail
Advertisement

Read More