Videos

DPS Scandal: ડીપીએસની CEO મંજુલા શ્રોફ પહોંચી હાઈકોર્ટની શરણમાં

મંજુલા પૂજા શ્રોફે(Manjula Pooja Shroff) હાઈકોર્ટમાં (High Court) કરેલી અરજીમાં પોતાનો પક્ષ રજુ કરતાં જણાવ્યું છે કે, અમારા ઉપર લગાવવામાં આવેલા આરોપ ખોટા છે. અમે ભારતમાં સ્થાયી વસવાટ ધરાવીએ છીએ. અમે તપાસમાં તમામ રીતે સહકાર આપવા માટે તૈયાર છીએ. આથી, અમને આગોતરા જામીન આપવામાં આવે.

Video Thumbnail
Advertisement

Read More