Videos

2015ના GMDC લાઠી ચાર્જ મામલે DGPને મળી રાહત

આજે અમદવાદ મેટ્રો કોર્ટે રાજ્ય ના ડીજીપી શિવાનંદ ઝા અને એસપીજી આઈજી રાજીવ રંજન ભગત ને રાહત આપી છે આ બને સામે તપાસની માંગણી કરતી અરજી મેટ્રો કોર્ટમાં થઈ હતી જે આજે કોર્ટે ફગાવી દીધી છે અરજદાર હરીશ મહેતાએ મેટ્રો કોર્ટેમાં ફરિયાદ કરી હતી જેમાં તેમને સીઆરપીસી કલમ ૨૦૨ હેઠળ તપાસ કરવાની માંગણી કરી હતી જે કોર્ટે ફગાવી દીધી છે. વર્ષ ૨૦૧૫માં ૨૫ ઓગસ્ટે જીએમડીસી ગ્રાઉન્ડ પર પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યો હતો.

Video Thumbnail
Advertisement

Read More