Videos

સુરત આગ દુર્ઘટનાની ચોંકાવનારી હકીકતો

શહેરના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં શુક્રવારે સાંજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ચોથા માળે જવા માટેની લાકડાની સીડીમાં જ આગ લાગવાના કારણે ટ્યુશન ક્લાસમાં રહેલા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા અને તેમને બહાર નિકળવાનો કોઈ રસ્તો જ રહ્યો ન હતો. ટ્યુશન ક્લાસમાં મોટાપાયે આગ અને તેનો ધૂમાડો ફેલાઈ જતાં વિદ્યાર્થીઓ ક્લાસમાં જ ભૂંજાઈ ગયા હતા.

Video Thumbnail
Advertisement

Read More