Videos

દેશવ્યાપી બેંક હડતાલ વિશે શું માને છે ગુજરાતના કર્મચારીઓ? જાણવા કરો ક્લિક

22 ઓક્ટોબરે બેંકોની દેશ વ્યાપી હડતાલ યોજાઈ છે. હકીકતમાં બેંકોના મર્જરના વિરોધમાં એક દિવસની હડતાલ પાડવામાં આવી છે. આ હડતાલનો કોલ ઓલ ઈન્ડિયા બેંક એમ્પલોય અસોશીએશન દ્વારા અપાયો છે. આ હડતાલને પગલે કરોડોના ટ્રાન્જેક્શન ખોરવાશે. આ હડતાલ દરમિયાન અનેક ધરણા પ્રદર્શન યોજાયા છે.

Video Thumbnail
Advertisement

Read More