Videos

સુરતમાં ફાયર વિભાગના સાધનોનું ડેમોસ્ટ્રેશન કરાયું

સુરતમાં ફાયર વિભગના સાધનોનું ડેમોસ્ટેશન કરાયું હતું. જમ્પિંગ કુશન અને લાઈફ ડિટેક્ટર કેમેરાનો ડેમો કરાયો હતો. 25 મીટરના 7 જમ્પિંગ કુશન ખરીદવામાં આવ્યા હતા. 13.06 લાખ રૂપિયા ખર્ચે જમ્પિંગ કુશન ખરીદાયા છે. 43 લાખના બે લાઈફ ડીટેકટર કેમેરા ખરીદવામાં આવ્યા છે. કાટમાળમાં ફસાયેલો લોકોને કેમેરાથી શોધી શકાશે.

Video Thumbnail
Advertisement

Read More