Videos

સાબરકાંઠાના પ્રાંતિજ ન.પાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર સામે ફરિયાદ

સાબરકાંઠાના પ્રાંતિજ ન.પાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર સામે ફરિયાદ થઈ છે. હકીકતમાં ગટર સાફ કરવા ઉતરેલા મજૂરનું મોત થતાં ફરિયાદ કરવામાં આવી છે. આ મામલામાં સેનેટરી ઈન્સ્પેક્ટર સહિત બે લોકો સામે ફરિયાદ થઈ છે. તેમણે ગટર સફાઈ દરમિયાન સેફ્ટીના પગલા ન લેતા ફરિયાદ કરાઈ છે.

Video Thumbnail
Advertisement

Read More