Videos

લોકોએ ડાયરામાં રાદડિયા બંધુઓ પર ઉડાવ્યા રૂપિયા, જુઓ Video

જકોટ જિલ્લાના જામકંડોળા ખાતે આજે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ, વાલી સંમેલન અને તેજસ્વી તરલાઓનો સન્માન કાર્યકમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગઈકાલે રાત્રે લોકડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં લોકગાયક કીર્તિદાન ગઢવી અને અલ્પા પટેલે કરેલા ડાયરાએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સમયે સૌરાષ્ટ્રની પરંપરા મુજબ કલાકારો તેમજ મંત્રી જયેશ રાદડિયા અને તેમના ભાઈ લલિત રાદડિયા પર ત્યાં ઉપસ્થિત લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. સાથે જ મંત્રી જયેશ રાદડિયા દ્વારા પણ કલાકારો ઉપર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો..

Video Thumbnail
Advertisement

Read More