Videos

અરે આ શું? મગર ઘરમાં ઘૂસી ગયો? જુઓ LIVE VIDEO

આણંદ જિલ્લાના એક ગામમાં હેરતઅંગેજ અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માલતાજ ગામે ઘરમાં રાતે સૂઇ રહેલ પરિવાર જ્યારે સવારે જાગ્યો તો દ્રશ્ય જોઇ સૌ કોઇ ભયથી ધ્રુજી ઉઠ્યા, જે ખાટલામાં સૂઇ રહ્યા હતા એની નીચે એક મહાકાય મગર હતો. આ મગર કેવી રીતે ઘરમાં ઘૂસી આવ્યો? છેવટે વન વિભાગ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન કરી મગરને તળાવમાં છોડી મુકાયો હતો. જુઓ વીડિયો

Video Thumbnail
Advertisement

Read More