Videos

બાળકોના મોત મામલે પરેશ ધાનાણીનું નિવેદન, જાણો શું કહ્યું...

રાજ્યમાં કથળેલી આરોગ્યની સ્થિતિ અને નવજાત શિશુના મોત અંગે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભારતનું ભવિષ્ય માની કૂખ માં મુરજાઈ રહ્યું છે. નવજાત બાળકોના મોટ સૌના માટે ચિંતાનો વિષય છે. ગતિશીલ અને પ્રગશીલ ગુજરાતની વાતો કરતી સરકાર આરોગ્ય સેવા આપવામાં નિષ્ફળ ગઈ છે. હોસ્પિટલોનું ખાનગીકરણ થઈ રહ્યું છે. આરોગ્ય સેવાને વેપારમાં તબદીલ કરવાનું છડયંત્ર ચાલી રહ્યું છે.

Video Thumbnail
Advertisement

Read More