Videos

કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં ચલાવ્યું પોતાનું બ્રહ્માસ્ત્ર!

કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીને પ્રભારી બનાવીને રાજકારણ ક્ષેત્રે હલચલ મચાવી દીધી છે. પ્રિયંકા ગાંધીને પક્ષના મહામંત્રી બનાવવાની સાથે-સાથે પૂર્વ ઉત્તર પ્રદેશનો પ્રભાર પણ સોંપવામાં આવ્યો છે. 

Video Thumbnail
Advertisement

Read More