Videos

ગોવામાં કોંગ્રેસે સરકાર બનાવાનો દાવો કર્યો

ગોવા કોંગ્રેસે રાજ્યપાલ મૃદુલા સિન્હાને પત્ર લખ્યો છે કે ભાજપના ધારાસભ્ય ફ્રાન્સિસ ડિસૂઝાના નિધન બાદ ભાજપ સરકાર અલ્પમતમાં છે. કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે આમંત્રિત થવી જોઈએ. જો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તો તે અલોકતાંત્રિક અને ગેરકાયદે હશે જેને પડકારવામાં આવશે. 

Video Thumbnail
Advertisement

Read More