Videos

મુખ્યમંત્રી વિજય રૂપાણી જશે બે દિવસના રશિયા પ્રવાસે

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી 12 અને 13 ઓગષ્ટના રોજ 2 દિવસ માટે રશિયાના વિદેશ પ્રવાસે જશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રશિયાના વિદેશ પ્રવાસે જઈ રહેલા મુખ્યમંત્રીઓના ડેલીગેશનમાં રહેશે. વિજય રૂપાણી ગુજરાતમાં રોકાણ માટે ઉદ્યોગકારોને આમંત્રણ આપશે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આ બીજો વિદેશ પ્રવાસ છે.

Video Thumbnail
Advertisement

Read More