Videos

રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઈને CM રૂપાણીએ યોજી સમીક્ષા બેઠક, જુઓ શું કહ્યું

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ભાગ્યે જ એવા કોઈ વિસ્તાર હશે જ્યાં મેઘરાજાની એન્ટ્રી નહીં થઇ હોય. ત્યારે કેટલાક એવા વિસ્તારો પણ સામે આવ્યાં છે જ્યા ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. સૌથી વધારે વરસાદ મધ્ય ગુજરાતમાં છે, ત્યાર બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો નંબર આવે છે.

Video Thumbnail
Advertisement

Read More