Videos

સીએમ રૂપાણીએ ફ્લાવર શોનું કર્યું ઉદ્ધાટન, જુઓ વીડિયો

અમદાવાદના લાખ્ખો પ્રકૃતીપ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તેવો ફ્લાવર શો 4 જાન્યુઆરી થી 19 જાન્યુઆરી સુધી રીવરફ્રન્ટ ઉપર યોજાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રાજ્યના કૃષિ વિભાગ દ્વારા સતત આઠમાં વર્ષે આયોજીત કરાયેલો ફ્લાવર શો રીવરફ્રન્ટના પશ્ચિમ કિનારા ઉપર ફ્લાવર ગાર્ડન અને ઇવેન્ટ સેન્ટરમાં યોજવામાં આવી છે. જેનું સીએમ રૂપાણીએ આજે ઉદ્ઘાટન કર્યું હતું.

Video Thumbnail
Advertisement

Read More