Home> Gujarati> Videos
Videos

રાજ્યસભામાં નાગરિક સંશોધન બીલ થયું પાસ, જુઓ વીડિયો

નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. રાજ્યસભામાં આ બિલના પક્ષમાં 125 મત અને વિપક્ષમાં 105 મત પડ્યાં. આ અગાઉ ચર્ચા દરમિયાન કેટલાક સાંસદોએ આ બિલને સિલેક્ટ સમિતિને મોકલવાની માગણી કરી હતી. આ માટે મતદાન પણ કરાવવામાં આવ્યું હતું. સિલેક્ટ સમિતિમાં મોકલવાના પક્ષમાં 99 અને ન મોકલવા વિરુદ્ધ 124 મત પડ્યા હતાં.

|Updated: Dec 11, 2019, 11:15 PM IST
Video Thumbnail
Advertisement