Videos

કયા ગામના લોકો બન્યા છે ગંદકી સાથે રહેવા મજબુર, જુઓ 'ગામડું જાગે છે'

એક તરફ ચોમાસાની ઋતુ ચાલી રહી છે.. અને મેઘરાજાએ વિરામ લેતા હવે રોગચાળાએ પોતાનું માથું ઉંચક્યું છે.. ત્યારે છોટાઉદેપુર જીલ્લાનું બોડેલી, ગંદકી નગર બની ગયું છે.. જ્યાં જુઓ ત્યાં પાણી ભરેલા ખાડા અને ગંદકીના ઢેર જોવા મળી રહ્યા છે અને તેનો ભોગ બોડેલીની જનતા બની રહી છે.

Video Thumbnail
Advertisement

Read More