Videos

છોટાઉદેપુર: નગરપાલિકા પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય

છોટાઉદેપુર જીલ્લાની એકમાત્ર નગરપાલિકા એવી છોટાઉદેપુર નગર પાલિકાની વોર્ડ નંબર 4ની યોજાયેલ પેટા ચુંટણીમાં અનુસુચિત જન જાતી અનામત માટેની ખાલી પડેલી બેઠક માટે યોજાયેલ પેટા ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સંગ્રામસિંહ રાઠવાની જીત થઇ છે. આ પેટાચુંટણીમાં ભાજપનાં ગણપત રાઠવાને 647 મત મળ્યા છે જ્યારે કોંગ્રેસના સંગ્રામ રાઠવાએ 1261 મત મળતા 614 મતની લીડ સાથે ભવ્ય જીત હાસલ કરી છે.

Video Thumbnail
Advertisement

Read More