Videos

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લંપટ પ્રોફેસર સસ્પેન્ડ, અન્ય વિગતો જાણવા કરો ક્લિક

ગુરૂવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજ શાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો.હરેશ ઝાલાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. આ ઓડિયોક્લિપમાં એક યુવતીને PhD કરાવવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી શરીર સુખની માંગ કરવામાં આવી હતી. આ મામલામાં યુનિવર્સિટીએ ઝાલાની ચેમ્બર સીલ કરી દીધી છે. આ અંગે કુલપતિએ પ્રેસ કોન્ફરન્સ યોજી પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યું જણાવ્યું હતું.

Video Thumbnail
Advertisement

Read More