Videos

CBSE ધોરણ 12ની પ્રેક્ટિકલ પરીક્ષાના ગુણ એપથી મોકલાશે

CBSE ધોરણ 12ની પ્રેક્ટિકલ પરીક્ષામાં ચાલતી પોલંપોલ રોકવા નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. CBSE ધોરણ 12ની પ્રેક્ટિકલ પરીક્ષાના ગુણ સ્કૂલોએ એપથી મોકલવાના રહેશે. પ્રેક્ટિલ પરીક્ષા લીધા બાદ તરત જ ગુણ અપલોડ કરવાના રહેશે. એપથી ગુણ અપલોડ કર્યા બાદ તેમાં ફેરફાર કરી શકાશે નહીં. પ્રાયોગિક પરીક્ષા વખતે નિરીક્ષક બેચનો ફોટો તથા પરીક્ષાનો સમય પાડી એપમાં અપલોડ કરવાનો રહેશે. જો સ્કૂલ ખોટું કરતા ઝડપાશે તો કાર્યવાહી કરાશે. કેટલીક CBSE સ્કૂલ દ્વારા પ્રેક્ટિકલ લીધા વગર જ ગુણ મૂકી દેવાતા હતા. કેટલીક સ્કૂલ પોતાની મરજી મુજબ ગુણ આપી દેતી હતી.

Video Thumbnail
Advertisement

Read More